Skip to content

|| Shri Ganeshay Namah || || શ્રી ગણેશાય નમઃ ||

Shubh Vivah શુભ વિવાહ

Hitesh & Nisha ચિ. હિતેષ & ચિ. નિશા

Friday · 26 June 2026 શુક્રવાર · ૨૬-૦૬-૨૦૨૬

Samvat 2082 · Jeth Sud-12 સંવત ૨૦૮૨ · જેઠ સુદ-૧૨

With the blessings of our families and Shri Vihat Khodiyar Mataji શ્રી વિહત ખોડિયાર માતાજી તથા પરિવારના આશીર્વાદથી

00
Days દિવસ
00
Hours કલાક
00
Minutes મિનિટ
00
Seconds સેકન્ડ
Hitesh and Nisha exchanging rose-petal varmalas at their engagement
Hitesh Nisha હિતેષ નિશા

|| Jai Umiya Mataya Namah || || જય ઉમિયા માતાય નમઃ ||

Mangal Parinay મંગળ પરિણય

❀ ❀ ❀

With the boundless blessings of Shri Vihat Khodiyar Mataji, we joyfully invite you to the auspicious wedding of our son સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે શ્રી વિહત ખોડિયાર માતાજીની અસીમ કૃપાથી અમારા સુપુત્ર

son of Smt. Chandrikaben Natvarbhai Patel & Shri Natvarbhai Ramabhai Patel અ.સૌ. ચંદ્રિકાબેન તથા શ્રી નટવરભાઈ રામાભાઈ ના સુપુત્ર

Hitesh ચિ. હિતેષ

— weds — — ના શુભ લગ્ન —

Nisha ચિ. નિશા

with the daughter of Smt. Sumitraben & Shri Shyambihari, residents of Ahmedabad અમદાવાદ નિવાસી અ.સૌ. સુમિત્રાબેન તથા શ્રી શ્યામબિહારી ની સુપુત્રી સાથે

will take the seven sacred steps (Saptapadi) on the auspicious day of Friday, 26 June 2026 — Samvat 2082, Jeth Sud-12. We extend our heartfelt invitation to share this joyful occasion with us. સંવત ૨૦૮૨ જેઠ સુદ-૧૨ ને શુક્રવાર તા. ૨૬-૦૬-૨૦૨૬ ના શુભ દિવસે સપ્તવદીના સાત પગલા માંડશે. તો આ શુભ પ્રસંગે સહભાગી થવા આપને અમારું સ્નેહભર્યું આમંત્રણ છે.

❀ ❀ ❀

|| Shri Ganeshay Namah || || શ્રી ગણેશાય નમઃ ||

On the Auspicious Occasion માંગલિક પ્રસંગે

Thursday · 25 June 2026 ગુરુવાર · ૨૫-૦૬-૨૦૨૬

Samvat 2082 · Jeth Sud-11 સંવત ૨૦૮૨ જેઠ સુદ-૧૧

|| Ganesh Sthapana || || ગણેશ સ્થાપન ||

7:00 AM સવારે ૭.૦૦ કલાકે

|| Mandap Muhurat || || મંડપ મુહૂર્ત ||

8:00 AM સવારે ૮.૦૦ કલાકે

|| Chandlo Vidhi || || ચાંલ્લા વિધી ||

10:30 AM સવારે ૧૦.૩૦ કલાકે

|| Grah Shanti || || ગ્રહશાંતિ ||

11:00 AM સવારે ૧૧.૦૦ કલાકે

|| Bhojan Samarambh (Feast) || || ભોજન સમારંભ ||

11:30 AM સવારે ૧૧.૩૦ કલાકે

At Krishna Hall, Bhaner — Yourself / Both of you / All of your family are welcome કિષ્ણા હોલ, ભાનેર — આપ શ્રી / આપ બન્ને / આપ સર્વે

|| Var Ugalavo || || વર ઉગલાવો ||

4:00 PM બપોરે ૪.૦૦ કલાકે

Friday · 26 June 2026 શુક્રવાર · ૨૬-૦૬-૨૦૨૬

Samvat 2082 · Jeth Sud-12 સંવત ૨૦૮૨ જેઠ સુદ-૧૨

|| Jaan Prasthan (Baraat Departure) || || જાન પ્રસ્થાન ||

9:00 AM સવારે ૯.૦૦ કલાકે

At The Garden Gatherings, TP-33, Vandematram Cross Road, near Naira Petrol Pump, Gota, Ahmedabad. ધ ગાર્ડન ગેધરિંગ્સ, TP-33, વંદેમાતરમ્ ક્રોસ રોડ, નાયરા પેટ્રોલ પંપ પાસે, ગોતા, અમદાવાદ.

Where સ્થળ

Venue & Directions સ્થળ અને દિશા

The Wedding Venue લગ્ન સ્થળ

The Garden Gatherings ધ ગાર્ડન ગેધરિંગ્સ

TP-33, Vandematram Cross Road, near Naira Petrol Pump, Gota, Ahmedabad TP-33, વંદેમાતરમ્ ક્રોસ રોડ, નાયરા પેટ્રોલ પંપ પાસે, ગોતા, અમદાવાદ

Get Directions દિશા-નિર્દેશ  ↗

Day 1 Feast ભોજન સમારંભ

Krishna Hall કિષ્ણા હોલ

Bhaner, Taluka Kathlal, District Kheda — 22°52′48.4″N 72°58′11.5″E ભાનેર, તા. કઠલાલ, જી. ખેડા — ૨૨°૫૨′૪૮.૪″N ૭૨°૫૮′૧૧.૫″E

Get Directions દિશા-નિર્દેશ  ↗

Our Family અમારો પરિવાર

With Their Blessings પરિવારના આશીર્વાદથી

|| Invitation From || || નિમંત્રક ||

Shri Natvarbhai Ramabhai Patel શ્રી નટવરભાઈ રામાભાઈ પટેલ

Smt. Chandrikaben Natvarbhai Patel અ.સૌ. ચંદ્રિકાબેન નટવરભાઈ પટેલ

Opposite Ramji Mandir, in the Khadki, Azad Pol — Bhaner રામજી મંદિર સામેની ખડકીમાં, આઝાદ પોળ - ભાનેર

Village: Bhaner · Taluka: Kathlal · District: Kheda ગામ : ભાનેર · તા. કઠલાલ · જી. ખેડા

📞 8717896890 · 9099175242

|| With Loving Blessings || || સ્નેહાધીન ||

  • Late Ramabhai Mangalbhai Patel સ્વ. રામાભાઈ મંગળભાઈ પટેલ
  • Late Bhikabhai Ramabhai Patel સ્વ. ભીખાભાઈ રામાભાઈ પટેલ
  • Shri Sanjaybhai Bhikabhai Patel શ્રી સંજયભાઈ ભીખાભાઈ પટેલ
  • Shri Ripplebhai Natvarbhai Patel શ્રી રિપ્પલભાઈ નટવરભાઈ પટેલ
  • Shri Rohitbhai Sanjaybhai Patel શ્રી રોહિતભાઈ સંજયભાઈ પટેલ
  • Family of Becharbhai Dhulabhai બેચરભાઈ ધુળાભાઈ ના પરિવાર

|| Eagerly Awaiting Your Presence || || લિ. દર્શનાભિલાષી ||

  • Late Shantaben Ramabhai Patel સ્વ. શાંતાબેન રામાભાઈ પટેલ
  • Ku. Yogita Natvarbhai Patel ફુ. યોગીતા નટવરભાઈ પટેલ
  • Smt. Dakshaben Sanjaybhai Patel અ.સૌ. દક્ષાબેન સંજયભાઈ પટેલ
  • Smt. Nehaben Bhikabhai Patel અ.સૌ. નેહાબેન ભીખાભાઈ પટેલ

|| A Call from the Little Ones || || ટહુકો ||

"Joy in our hearts, the sound of the shehnai, the beat of the dhol — happiness in our Kaka/Mama's wedding. Do come… please come!" "ઉંમગ છે ઉરનો, સૂર છે શરણાઈ નો, બોલ છે ઢોલનો, હરખ છે મારા કાકા/મામા ના લગ્નમાં તો આવજો....હો....કે...."

— Rohit, Komal, Bhavya, Srushti, Dhyan, Riyansh, Hiyan — રોહિત, કોમલ, ભવ્ય, સૃષ્ટિ, ધ્યાન, રિયાંશ, હિયાન

Please Reply જવાબ આપો

Please RSVP કૃપા કરી જવાબ આપો

It will mean a great deal to us. Kindly send your response by 10 June 2026. આપનો પ્રતિસાદ અમારા માટે ખૂબ મહત્વનો છે. કૃપા કરી ૧૦-૦૬-૨૦૨૬ સુધી જવાબ આપશો.

Will you join us? * આપ આવી શકશો? *

Please reply by 10 June 2026 કૃપા કરી ૧૦-૦૬-૨૦૨૬ સુધી જવાબ આપો

Or simply call us — અથવા ફોન કરો — +91 87178 96890 · +91 90991 75242